મોસ્કોથી ગોવા આવી રહેલી ફ્લાઈટનું જામનગરમા ઈમરજન્સી લેન્ડિંગ, 244 મુસાફરો સુરક્ષિત

મોસ્કોથી ગોવા જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. વાસ્તવમાં, ગોવા ATCને એક મેલ આવ્યો હતો, જેમાં વિમાનમાં બોમ્બ હોવાની માહિતી

Thumbnail Posts