- ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે.
- ત્યારે સુરત શહેરમાં દમણ, હરીયાણા, MP, મહારાષ્ટ્ર, રાજસ્થાન, સેલવાસથી ઘેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવામાં આવતો હોય છે.
- સુરત શહેરના ઝોન-4ના અમરોલી, રાંદેર, અડાજણ અને જહાંગીરપુરા, ડુમસ, ઈચ્છાપોર, હજીરા અને મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા 10 વર્ષમાં 1.94 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો છે.
- જેનો આજ રોજ અમરોલી ખાતે બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.
Home GUJARAT સુરતમાં ઝોન-4 વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં ઝડપાયેલ 1.94 કરોડનો વિદેશી દારૂના જથ્થાનો...