Home GUJARAT કોરોનાના પગલે કચ્છમાં માધાપરમાં 68 વર્ષીય દર્દીનું મોત

કોરોનાના પગલે કચ્છમાં માધાપરમાં 68 વર્ષીય દર્દીનું મોત

358
0

રાજ્યમાં કોરોના સતત પ્રસરી રહ્યો છે અને 23 જિલ્લામાં પહોંચી ગયો છે.કોરોનાના પગલે કચ્છમાં પહેલું મોત થયું છે. માધાપરમાં 68 વર્ષીય દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યનો કુલ મૃત્યુઆંક 34 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here