Home ALL INDIA મંદી અને નબળી અર્થ વ્યવસ્થા વચ્ચે પેટ્રોલમાં વધારો થતા લોકોમાં રોષ

મંદી અને નબળી અર્થ વ્યવસ્થા વચ્ચે પેટ્રોલમાં વધારો થતા લોકોમાં રોષ

233
0

અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં 1.75 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવે 72.28 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. તો બીજી તરફ સુરતમાં 15 દિવસમાં એક રૂપિયા 96 પૈસાનો વધારો થયો છે.સુરતમાં પેટ્રોલનો ભાવ 72.21 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. રાજકોટમાં 15 દિવસમાં દોઢ રૂપિયા પ્રતિ લીટરના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારા બાદ પેટ્રોલનો ભાવ રાજકોટમાં 72.10 રુપિયા થયો છે. વડોદરામાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલનો ભાવ 1.40 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે હવે વડોદરામાં પેટ્રોલનો ભાવ વધીને 72 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here