Home GUJARAT સુરતમાં કોર્ટ કેમ્પસમાં વકીલોએપોતાની માંગ પૂરી પાડવા એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ...

સુરતમાં કોર્ટ કેમ્પસમાં વકીલોએપોતાની માંગ પૂરી પાડવા એક દિવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો

4992

કોરોનાના કારણે કોર્ટમાં ઓનલાઈનથી કામકાજ થઇ રહ્યું છે. ત્યારે ફિઝીકલી કોર્ટો શરુ થાય અને જરૂરીયાતમંદ વકીલોને બે લાખ રૂપિયાની લોન આપવાની માંગ સાથે સુરતમાં વકીલોએ એક દીવસના પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો હતો. ઉપવાસના આ કાર્યક્રમની કોઈ મંજુરી લેવામાં આવી ન હતી. જેથી વિરોધ કરી રહેલા વકીલોની પોલીસે અટકાયત કરી હતી.