Home EDITORIAL વિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો...

વિકાશશીલ ગુજરાતમાં 30 લાખ લોકો છે ગરીબીની રેખા નીચે, સૌથી વધુ આંકડો આ જિલ્લામાં નોંધાયો

460
0

વિકાસશીલ ગુજરાતની દેશભરમાં બોલબાલા હોય છે.પરંતુ ગુજરાતમાં 30 લાખથી વધુ પરિવારો ગરીબી રેખા હેઠળ જીવે છે.વિધાનસભામાં પશ્રોતરી કાળમાં પુછાયેલા સવાલમાં ખુલાસો થયો છે. રાજ્યમાં 30 લાખ 94 હજાર 580 બીપીએલ પરિવારની નોંધણી થઈ છે.છેલ્લા બે વર્ષમાં 7131 પરિવારનો વધારો  થયો છે.

રાજ્યમાં સૌથી વધુ પરિવાર અમરેલી જિલ્લામાં 4,174 જેટલા ગરીબ પરિવારો નોંધાયા છે અને વડોદરામાં બે પરિવારો જ બીપીએલ અંતર્ગત નોંધાયા છે.મહેસાણા, છોટા ઉદેપુર, પોરબંદર, દાહોદ, નર્મદા, ગાંધીનગર, પંચમહાલમાં એક પણ નવી નોંધણી થઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here