Home HEALTH Health : રાત્રે સૂતા પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે...

Health : રાત્રે સૂતા પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, જાણો

873
0

પાણી વગર જીવન નું વિચારી પણ ના શકાય એટલે જ આપણ ને પાણી વધારે પીવું અને સવારે હુંફાળું પાણી પીવા નીઓ સલાહ આપપતિ હોય છે હવે મહત્વ ની વાત એ છે કે દરેક ખાદ્યપદાર્થ ના સેવન નો એક સમય હોય છે એવી જ રીતે પાણી પીવા નો પણ કેમ કે પાણી સાચા સમય પર પીવા થી એ અમૃત સમાન હોય છે પરંતુ અહીં જો રાત સુતા પહેલા પાણી ના સેવન થી કિડની પર અસર થઇ શકે છે

રાત ના આપણું શરીર એકટીવ નથી રહેતું અને તે પાણી નો ઉપયોગ શરીર માં નેટ થવા ને કારણે અસર થઇ શકે તેથી રાત ના સુતા પહેલા પાણી ના સેવન ટાળો આનાથી દિમાગ પર પણ અસર થઇ શકે છે, શરીર માં સોડિયમ ના સ્તર માં આછું થવા થી સેલ માં સોજો થઇ શકે છે જેના થી અન્ય સંબંધિત નૂરોલોજીકલ સમસ્યાઓ ને નુકસાન થઇ શકે છે જોકે આ ઓવર હાઇડ્રેશન ના કારણે થતું હોય અને આ પણ જયારે કોઈ વ્યક્તિ જરૂરિયાત થી વધારે પાણી પીવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here