Home GUJARAT કચ્છમાં ભૂકંપનો આંચકો,રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા,રાપર નજીક આંચકો

કચ્છમાં ભૂકંપનો આંચકો,રિક્ટર સ્કેલ પર 3.6 ની તીવ્રતા,રાપર નજીક આંચકો

379
0

ગુજરાત સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ મુજબ રાપરથી 27 કિમી દૂર 23.8 કિમીની ડેપ્થમાં કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. નોંધનીય છે કે, થોડા સમય પહેલા પણ ભૂકંપનો તીવ્ર આંચકો આવતા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ આંચકાનું એપી સેન્ટર પણ 2001માં આવેલા મહા ભયાનક ભૂકંપના એપીસેન્ટર વાળું જ હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here