Home GUJARAT ગુજરાતે કોવિડ ટેસ્ટના ભાવ ઘટાડ્યા, હવે RT-PCR ટેસ્ટ 800 રૂપિયામાં

ગુજરાતે કોવિડ ટેસ્ટના ભાવ ઘટાડ્યા, હવે RT-PCR ટેસ્ટ 800 રૂપિયામાં

4868
epa08200482 A fellow of the virological research group of Szentagothi Research Centre of the University of Pecs uses a microscope to monitor cells in the centre's laboratory in Pecs, Hungary, 07 February 2020. The main profile of the research group is the research of viral zoonoses (diseases that are spread from animals to humans caused by viruses), and as novel coronavirus is also a virus spreading from animals to humans the centre is prepared to carry out researches concerning the deadly coronavirus if this activity becomes neccessary. EPA/Tamas Soki HUNGARY OUT

ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે, જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચૂકવવા પડશે, જેનો અમલ આજથી થશે, એવી જાહેરાત આરોગ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. આ પહેલાં રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા થતો હતો.