ગુજરાતના પાટણમાં જીપ ટ્રક સાથે અથડાઈ, સાતના મોત

ગુજરાતના પાટણમાં જીપ ટ્રક સાથે અથડાઈ, સાતના મોત

  • ગુજરાતના પાટણના વારાહીમાં ગુરુવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.

 

  • અહીં લોકોથી ભરેલી જીપ એક ટ્રક સાથે અથડાઈ હતી.

 

  • આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા.

 

  • પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.