Home ENTERTAINMENT માધુરી દીક્ષિત નેટફ્લિક્સની સિરીઝમાં લીડ રોલમાં દેખાશે

માધુરી દીક્ષિત નેટફ્લિક્સની સિરીઝમાં લીડ રોલમાં દેખાશે

666
0

માધુરી દીક્ષિત કરણ જોહરના પ્રોડક્શન-હાઉસ હેઠળની ફિલ્મ દ્વારા લીડ કૅરૅક્ટર તરીકે આવી રહી છે.તેણે ‘મોગલી ઃ ધ લેજન્ડ ઑફ ધ જંગલ’ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો હતો અને ત્યાર પછી ‘15 ઑગસ્ટ’ નામની ફિલ્મ તેણે નેટફ્લિક્સ માટે પ્રોડ્યુસ કરી હતી, પણ એઝ અ ઍક્ટ્રેસ વેબ-વર્લ્ડમાં તેની આ પહેલી ફિલ્મ રહેશે.માધુરી દીક્ષિતે કહ્યું હતું કે ‘આજે દુનિયામાં એન્ટરટેઇનમેન્ટ અને ઇન્ટરનેટ બન્ને સૌથી મહત્ત્વની બાબત છે, જે કલાકારો અને ફિલ્મ-મેકર્સને તક આપે છે પોતાનું કામ લોકો સધી પહોંચાડવા માટે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here