Home OTHER મારો બોયફ્રેન્ડ સેક્સ માણતા સમયે રોક મ્યૂઝિક સાંભળે છે પરંતુ મને આ...

મારો બોયફ્રેન્ડ સેક્સ માણતા સમયે રોક મ્યૂઝિક સાંભળે છે પરંતુ મને આ મ્યૂઝિક બિલકુલ પસંદ નથી શુ કરું?

5475

સવાલઃ મારા બોયફ્રેન્ડની એક વિચિત્ર આદત છે. તે હંમેશા મારી સાથે સેક્સ માણતા સમયે રોક મ્યૂઝિક સાંભળે છે પરંતુ મને આ મ્યૂઝિક બિલકુલ પસંદ નથી. મને એવું લાગે છે કે આ મ્યૂઝિક રોમાન્ટિક વાતાવરણને સમગ્ર રીતે બગાડી નાખે છે.
જોકે, બોયફ્રેન્ડને એવું લાગે છે કે મ્યૂઝિક સાંભળીને તેને સેક્સ દરમિયાન પર્ફોર્મ કરવામાં મદદ મળે છે. શું તેનો આ વ્યવહાર નોર્મલ છે? હું શું કરુ?

જવાબઃ તમારી સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે કે, તમે બોયફ્રેન્ડને સમજાવવાની કોશિશ કરો કે, તે રોક મ્યૂઝિક વગાડવાના બદલે તમારી પસંદનું ગીત વગાડે. જો બોયફ્રેન્ડને તમારી પસંદનું મ્યૂઝિક એબનોર્મલ લાગે તો તમારે નક્કી કરવાનું કે તમે આગળ શું કરવા ઈચ્છો છો? કારણકે તમે તેને પ્રેમ કરો છો.