Home VIRAL NEWS પાકીસ્તાન ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે કોઈની મદદ ન મળતા ભીખ માંગતો ફોટો...

પાકીસ્તાન ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે કોઈની મદદ ન મળતા ભીખ માંગતો ફોટો વાયરલ

271
0

જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વિશ્વની સામે મદદની ગુહાર લગાવી રહ્યાં છે પરંતુ પાકિસ્તાનનો પ્રોપગેંડાને કોઈ દેશમાં મહત્વ નથી મળી રહ્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહમૂદ કુરૈશી હાલ ચીન યાત્રાએ છે જ્યાં પણ તેઓ પોતાના જૂનાં મિત્ર એવાં ચીન પાસે મદદ માગી હતી.

પરંતુ ત્યાં પણ તેમને નિરાશા જ મળી હતી. ચારે બાજુથી નિરાશા જ મળતા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટ્વિટર પર હવે ભીખ માગી રહ્યાં છે. ઈમરાને ટ્વિટર પર ભારત વિરૂદ્ધ ખોટા આરોપો લગાવ્યાં છે અને સવાલ કર્યો કે શું વિશ્વના નેતા આ અંગે કોઈ પગલાં ભરશે. ઈમરાને કહ્યું કે કાશ્મીરમાં કફર્યૂ છે.

અને ત્યાં કાશ્મીરીઓને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જો કે હકિકતે જમ્મુ કાશ્મીર ઝડપથી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. 370 હટાવવાના મુદ્દે ભારતને અનેક દેશોનું સમર્થન મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here