Home GUJARAT પાકિસ્તાનની નાપાક હરકત : કચ્છની ક્રીક સરહદો પર નજર રાખવા પાકિસ્તાન દ્વારા...

પાકિસ્તાનની નાપાક હરકત : કચ્છની ક્રીક સરહદો પર નજર રાખવા પાકિસ્તાન દ્વારા ડ્રોનનો ઉપયોગ

340
0

કચ્છની ક્રીક સરહદો પર નજર રાખવા હાલ પાકિસ્તાન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું હોવાનું બહાર આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ભારતીય એજન્સીઓના ડરના કારણે આ ડ્રોન પાકિસ્તાનની સીમામાંથી જ સરહદની સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યાં છે. મરીન કમાન્ડો, સબમરીનની ગોઠવણી સહિતના પગલા તેના સબુત મળ્યા હતાં. ભારતીય એજન્સીઓ પણ સતર્ક છે.તે ડ્રોન વડે ફોટો અને વીડિયો બનાવી તેનું નિરીક્ષણ કરી રહ્યા છે. આ ડ્રોન ક્રીકમાં બોટમાંથી ઓપરેટ કરવામાં આવી રહ્યાં છે.તેની જાણ ભારતીય એજન્સીઓને પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here