Home GUJARAT હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટું

હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને બનાસકાંઠામાં વરસાદી ઝાપટું

283
0

બનાસકાંઠાના અંબાજી તથા કચ્છ નખત્રાણા, લખપત અને અબડાસાના ઘણા વિસ્તારમાં કમોસમી માવઠું થયું હતું.લખપત તાલુકાના દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવર સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે 12 વાગ્યે ઝાપડું પડ્યું હતું. જેમાં વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. હવામાન વિભાગે જન્મુ-કાશ્મીરની સિસ્ટમના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here