Home SPORTS ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આવતીકાલે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે, ભારત માટે...

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ આવતીકાલે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે, ભારત માટે કરો યા મરો સ્થિતિ

4754
0

ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે 2 ટેસ્ટ સીરિઝની બીજી મેચ આવતીકાલે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે. ટીમ ન્યૂઝીલેન્ડ સીરિઝમાં 0-1થી આગળ છે. ભારતે વાઈટવોર્સથી બચવા કરો યા મરોની સ્થિતિ ઉભી થઈ છે.

આવતીકાલેની મેચમાં નજર ઓપનિંગ જોડી પર રહેશે. જો કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 50 વર્ષમાં માત્ર બે ટેસ્ટ જીતી છે. છેલ્લે માર્ચ 2009માં ભારતે ન્યૂઝીલેન્ડને દસ વિકેટે હરાવ્યું હતું. તે મેચમાં સચિન તેંડુલકરે 160 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ભારત અન્ય એક મેચમાં જાન્યુઆરી 1976માં ઓકલેન્ડ ખાતે આઠ વિકેટે જીત્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here