Home HEALTH શું તમે જાણો છો શિયાળામાં સેક્સ કરવાની ઈચ્છા કેમ વધારે થાય છે?

શું તમે જાણો છો શિયાળામાં સેક્સ કરવાની ઈચ્છા કેમ વધારે થાય છે?

4275
0

શિયાળામાં પોતાનાં પાર્ટનર સાથે સમય વિતાવવો એ કંઇક અલગ જ આનંદની અનુભૂતિ કરાવે છે અને અમે તમને કેટલીક એવી વાતો કહીશું કે જેનાંથી તમે માની જશો કે સેક્સ માટે શિયાળાની ઋતુ છે સૌથી બેસ્ટ અને આકર્ષક.

શિયાળાની બહારની ઠંડી હવા પાર્ટનરને તમારી બાહોમાં ભરવા માટે સૌથી ઉત્તમ વાતાવરણ છે. શિયાળાની ઠંડી ઋતુમાં એવી કંઇક ખાસ ફિલીંગ જરૂરથી આવી જતી હોય છે જેને લીધે પુરૂષોને સેક્સ કરવાની વધુ ઇચ્છા થતી હોય છે. કદાચ કપડાંઓની અંદર રહેલ મહિલાઓ પુરૂષોને કંઇક રહસ્યમય લાગતી હોય છે અથવા કપડાંઓની લેયરિંગ એમની કલ્પનાશીલતા વધારી દે છે.

શિયાળામાં સેક્સની પોતાની જ એક અલગ મજા હોય છે. એક જ બ્લેન્કેટ અને હુંફાળી હગ સાથે તમારા પાર્ટનરને તમે ચોડી દીધેલું લાંબુ તસતસતું ચુંબન એની મજા જ કંઇક ઓર હોય છે.

ઠંડીનાં સવારનાં વાતાવરણમાં હૉટ વૉટર શૉવરની વચ્ચે જો સેક્સનો મૂડ બની જાય તો તે વાત જ કંઇક અલગ છે. તમે કદાચ તમારા પાર્ટનરની આંખોમાં જોવાં મળેલી ચમક વિશે એક વાર જરૂરથી વિચારજો. ઠંડકનાં વાતાવરણમાં આપ સાથે હોવાથી જે ગરમી ઉત્પન્ન થતી હોય છે તેનો અહેસાસ પણ આપ જરૂરથી કરી શકો છો. શિયાળાનાં ઠંડા વાતાવરણમાં ગરમ પાણી નીચે તમારા શરીરને તેનો સ્પર્શ એ તમને વધુ હૉટ બનાવી દેશે.

જ્યારે બહાર ઘણી વધારે ઠંડી હોય અને આપને બહાર જવાનો જો કોઇ ઓપ્શન ના હોય ત્યારે અને એમાંય જ્યારે તમારો મૂડ પણ બરાબર ન હોય તો તમારા તણાવને ઓછો કરવાં માટેનો સૌથી ઉત્તમ રસ્તો તમારા માટે જો કોઇ હોય તો તે માત્ર સેક્સ જ છે. સેક્સ કરવાંથી આપ તમારા માઇન્ડને તો ફ્રેશ રાખી જ શકો છો પરંતુ સાથે આવાં ઠંડીનાં વાતાવરણમાં તમને ઘણો સારો અને આનંદદાયક ગરમાવો પણ મળતો હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here