Home ENTERTAINMENT કેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી...

કેટલાક ગરીબ બાળકો નેહા કક્કડને ઘેરી અને પછી નેહા જે કર્યું તેનાથી લાખો લોકોના દિલ જીતી લીધા

663
0

સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે આ વીડિયો.

વીડિયોમાં નેહા એક ફેન સાથે સેલ્ફી ક્લિક કરાવી રહી છે એવામાં કેટલાક ગરીબ બાળકો ત્યાં આવી જાય છે અને તેને ઘેરીને ઊભા રહી જાય છે. જેમાં નેહા કક્કડ તેની આસપાસ ઊભેલાં બાળકોને જોતાં જ પર્સમાંથી 2 હજારની નોટ કાઢે છે અને  2 ગરીબ બાળકોને આપે છે અને કહે છે કે તમે બંને આમાંથી લઈ લેજો. પણ ત્યાં ઊભેલી એક બાળકી કહે છે કે, એ મને નહીં આપે તો નેહા તેને પણ 2 હજાર રૂપિયાની નોટ આપી દે છે. વીડિયોમાં નેહા કક્કડનો આ અંદાજ જોઈને ફેન્સ તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. સાથે જ તેને ક્યૂટ પણ કહી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here