Home NATIONAL અમેરિકાના વિદેશ અને રક્ષામંત્રી 2+2 વાટાઘાટમાં ભાગ લેવા બે દિવસીય મુલાકાતે ભારત...

અમેરિકાના વિદેશ અને રક્ષામંત્રી 2+2 વાટાઘાટમાં ભાગ લેવા બે દિવસીય મુલાકાતે ભારત આવી રહ્યા છે

3085
0

USના વિદેશ સચિવ માઇક પોમ્પીયો અને રક્ષામંત્રી માર્ક એસ્પર તેમની બે દિવસીય મુલાકાત પર ભારતની મુલાકાતે છે. તે 26 ઓક્ટોબરે ભારત પહોંચશે અને ત્યારબાદ 27 ઓક્ટોબરે US અને ભારત વચ્ચે 2+2 વાટાઘાટમાં ભાગ લેશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર અનુક્રમે સંરક્ષણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય તરફથી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here